"સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત વધારે પરિશ્રમ જ ઈચ્છે છે."

"નવા શૈક્ષણિક સત્રની તમામ ગુરુજનો ને શુભેચ્છા - TPEO, KAMREJ"

Tuesday, 23 August 2016


નમસ્કાર, 
કામરેજ તાલુકાના શિક્ષકો ને જણાવતા આનંદની લાગણી અનુભવીએ છીએ કે આપણા તાલુકાની શિક્ષણ ની તમામ માહિતીને ઓનલાઇન જોવા, જાણવા, માણવા તથા માહિતી ના આદાન પ્રદાન માં સરળતા રહે તે માટે એક બ્લોગ ની શરૂઆત કરી રહ્યા છીએ. અહીંયા તમને મળશે પરિપત્રો, મિટિંગની માહિતી, જરૂરી ફોર્મ્સ તેમજ કામરેજ તાલુકા ની શાળા કક્ષાએ થયેલ સુંદર પ્રવૃત્તિ ની માહિતી..........
આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો આપની કક્ષાએ થઈ રહેલા શિક્ષણને સન્માનિત કરવાના પ્રયાસો, નવીન પ્રોજેક્ટ, તેમજ શિક્ષણ ને લગતી નવીન માહિતી અમને ફોટોગ્રાફ કે વિડીઓ રૂપે મોકલી આપો જેથી આપની પ્રવૃત્તિ ને બિરદાવી શકાય તથા અહીં પ્રદર્શિત કરી શકાય.......
તો આવો સાથે મળીને કઈંક નવું કરીએ...........

સંપર્ક : tpeokamrej@gmail.com



HTAT  ભરતી વર્ષ : ૨૦૧૭-૧૮    downalod form 


શાળા પ્રવાસ ગ્રાન્ટ : 2016-17

VIDHYASAHAYAK FULL PAY DARKHAST & CCC




No comments:

Post a Comment